10 Gujarati Suvichar for Students👌
हमारे कई सारे रीडर्स गुजरात से है जो कि हमे मेल के द्वारा बताते है कि उन्हें गुजराती शायरी चाहिए ।वो हमें यह भी बताते है कि उन्हें मोटिवेशनल कोट्स गुजराती में चाहिए तो हैम कोसिस करेगे की आपको हर चीज जो आप चाहते हो वह हमारी वेबसाइट पर मिलती रहे।
तो यहाँ हम आप को दे रहे है 10 Gujarati Suvichar for Students जो कि Students को motivate करने में बहोत फ़ायदेमंद होगा और अगर आपके पास भी कोई Shayari, Quotes, जैसा कुछ है तो आप हमारे पोस्ट सेक्शन में पोस्ट कर सकते है।
- ઈર્ષા કરવાથી જિંદગી નથી બદલાતી,સારા કામો કરવાથી બદલાય છે !!
- ❛એક સપનું તૂટીને ચકનાચૂર થયા બાદ ફરીથી બીજું સપનું જોવાની તાકાતને જ જિંદગી કહેવાય છે.❜
- કોઈ પણ લક્ષ્ય માણસના સાહસથી મોટું નથી હોતું,હાર તેની જ થાય છે જે મેદાન છોડી જાય છે !!
- જીતવી છે દુનિયા, બસ એક મિત્રની રાહ જોઉ છૂ,મળે છે સુદામા ઘણા, પણ હૂં કર્ણની રાહ જોઉ છુ....
- મન મોટું રાખો મગજ શાંત રાખો વાણી મીઠી રાખો પછી તમારા થી કોઈ નારાજ થઈ તો કેહ્જો !!!
- એકલા ભણતરથી કાંઈ થતુ નથી,કેળવણી એ સર્વાંગી વિકાસ માટેનુ સબળ અને જીવંત પરિબળ છે.
- જીતવાનું તો ક્યારેક જ હોય છે પણ શીખવાનું દરેક વખતે હોય છે...
સાહેબ.
અહમ તો બધાને હોય છે પણ નમે એ જ છે જેને સંબંધો નું મહત્વ હોય છે.. - લાઈફમાં કંઇક એવા બની જાઓ
કે સામેવાળા રીસાતા પહેલા વિચારે
કે આ તો મનાવવા નહીં આવે - હંમેશા એકલા રહેવાની હિંમત રાખો,
કેમ કે જરૂર નથી કે જે તમારી સાથે હતા
એ આગળ પણ તમારી સાથે જ રહે !
अगर आपको यह 10 Gujarati Suvichar for Students पसंद आये तो आगे 10 लोंगो को शेयर जरूर कीजियेगा ओर उनको आगे १० को शेयर करने को बोलियेगा ।
Read More:
Best 10 Love shayari in Gujarati for College students : Love Shayari
Brand New Hindi status on love For whatsapp and facebook
Top 110+ Sorry Shayari For Girlfriend | Messages in hindi
50+ Naye Saal Ki Shayari 2020 In hindi & English | Wishes
Wishes for diwali quotes,Diwali wishes with quotes
0 Comments