Love shayari in Gujarati
Love shayari in Gujarati | Love एक ऐसी चीज़ है जो 1 बीमारी की तरह होती है हो जाती है मगर उसमे खुसी भी मिलती है और गम भी ।
यह हम लाये है Love shayari in Gujarati जिन से आप अपनी girlfriend को पता पाएंगे और तो ओर नई गर्लफ्रैंड भी बना पाएंगे।
- એ બારી માંથી જોતી હતી પૂનમ નો ચાંદ
મેં એ બારી માંજ જોઇ લીધો પૂનમ નો ચાંદ..
- કદર કરો આ ઠંડી ની અત્યારે મફત મળે છે..ચાર મહિના પછી આના માટે પૈસા ખર્ચવા પડશે..
- જેમ ચા વગર સવાર અધૂરી લાગે છે એમ જ તારા વગર જિંદગી અધૂરી લાગે છે.
- આંખોની ધરા પર સપનાના વાવેતર કરી આવ્યા,સિચ્યું મેં ઉજાગરાનું પાણી ને એ ખીલી ઉઠ્યાં..
- માણસનો માણસ ઉપર વિશ્વાસ કેટલો..વન-વૅ ક્રોસ કરતી વખતે પણ,બંને સાઈડ જોવું પડે એટલો...😊
- ઉચું ઉડવા વાળું પક્ષી પણ ઘમંડ નથી કરતું કારણકે એણે પણ ખબર છે કે આકાશમા બેસવાની જગ્યા નથી હોતી.....!!!
- રાખ્યું છે મોજુ ઘર ના ઝરૂખે, કદાચ; આવી ને 'સાન્તાક્લોઝ' મારુ બાળપણ આપી જાય...
- લાવ *યાદો* નો થેલો*હું* પણ *સાન્તા* થઈ જાઉં,ગળે લગાડું *તમામ દોસ્તો* નેફરી એકદમ *"કલોઝ"* થઈ જાઉં.😊
- તું મણકા બદલ કે પછી આખેઆખી માળા બદલ, પરિણામ ત્યારે જ આવશે જ્યારે તું મનમાં રહેલા વિચાર બદલ
- લટો પણ જાણે તારા ચહેરાને લાડ કરે છે,હટાઉં જ્યાં એકને ત્યાં બીજી અટકચાળા કરે છે...
- આવ બેસ સામે,પેટાવ બે નજરની તાપણી...બસ પછી તો,આખાય શહેરની ઠંડી આપણી.
- તારા નામની ભરતી ને તારા જ નામની આેટ...ભલે હુ ઞમે તેટલુ લખુ પણ હંમેશા રહેશે તારી વાહ ની ખોટ..
See More:
Best 10 Love shayari in Gujarati for College students : Love Shayari
Good Morning Shayari For life changing
Top Good Morning Shayari in Hindi 2019 | Wishes & SMS
Best Christmas Funny Quotes 2019 with Image | Thoughts…
Diwali Wishes 2020 : Happy Diwali Wishes Messages
0 Comments