Birthday Gujarati Wishes Pictures, Graphics & Messages For Facebook, Whatsapp, Pinterest, Instagram,Birthday wishes in Gujarati
Birthday Wishes Status | हेल्लो दोस्तों हम आपको दे रहे है happy Birthday Wishes Status in Gujarati.
- તમારો દરેક દિવસ ખુશીથી વીતે,
દરેક રાત સુહાની હોય;
જે તરફ આપના પગલાં પડે,
ત્યાં ફૂલોની વર્ષા હોય.
જન્મદિવસની શુભેચ્છાઓ Papa! | Birthday wishes in gujarati
- પ્રેમથી ભરેલું જીવન મળે આપને,
ખુશીઓથી ભરેલાં ક્ષણ મળે આપને,
ક્યારેય કોઈ મુસીબતનો સામનો કરવો ન પડે, એવો આવનાર સમય મળે આપને.
જન્મદિવસની શુભેચ્છા Papa | Birthday wishes in gujarati
- આ દિવસ, આ મહિનો, આ તારીખ જ્યારે જ્યારે આવે,
અમે કેટલા પ્રેમથી જન્મદિવસની મહેફિલ સજાવીએ,
દરેક શમા પર નામ લખ્યું દોસ્તી નું,
તેના રોશનીમાં ચંદ્ર જેવો તારો ચહેરો જોઈએ.
જન્મદિવસની શુભેચ્છા Papa! | Birthday wishes in gujarati
- ચહેરો તમારો ખિલેલો રહે ગુલાબ ની જેમ
નામ તમારુ રોશન થાય સૂરજ ની જેમ
દુઃખમાં પણ હસતા રહો ફૂલો ની જેમ
જો અમે ક્યારેક તમને સાથ ન આપી શકીએ
તો પણ આ જ રીતે જનમદિવસની ઉજવણી કરતા રહેજો!
જન્મદિવસની શુભેચ્છાઓ Papa! |
- ભગવાન તમને દુનિયાભરનુ સુખ આપે
જીવનમાં દરેક પગલે પ્રગતિ આપે;
તમારા હોઠ પર સદાય સ્મિત રહે;
જન્મદિવસ પર આવી ભેટ આપે
જન્મદિવસની શુભેચ્છાઓ papa! |
- જન્મદિવસના શુભ પ્રસંગે,
શું ભેટ આપુ તમને?
બસ આજ રીતે સવીકારી લેજો ,
લાખો લાખો પ્રેમ તમને!
જન્મદિવસની શુભેચ્છાઓ papa! |
See More :
Top 5 Birthday wishes in gujarati For Father
10 Gujarati Suvichar for Students : ગુજરાતી સુવિચાર વિદ્યાર્થી માટે
Best of Hindi Shayari on Positive Attitude – Status, SMS
0 Comments